સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સહાયકની ભરતી! 2023 | surat municipal corporation recruitment 2023
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ ખાતે માધયમિક વિભાગમાં શિક્ષણ સહાયક કેડરની અંગ્રેજી માધ્યમની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરિક્ષા નિયમોની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૩/૦૪/૨૦૨૩ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૭/૦૪/૨૦૨૩ (સમય : રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપુર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.
અરજદારે ઓનલાઈન અરજી કરતાં યુઝર રજીસ્ટેશન કરવું ફરજિયાત હોય,
Step-2 : Verify Mobile Number
અરજદારે user Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર otp નો મેસેજ આવશે. જે enter કરી verify otp બટન ઉપર ક્લિક કરો.
Step-3 : Account Completion
અરજદારે account completion માં first name, last name અને create a password, confirm your password ના ડેટા એંટ્રિ કરી submit બટન ઉપર ક્લિક કરતા signup થયા અંગેનો મેસેજ આવી જશે.
User profile ની માહિતી સેવ કર્યાબાદ હોમ (home) બટન પર ક્લિક કરતાં જે કેડરમાં અરજી કરવા માંગતા હોય, તે કેડર સામે આપેલ Apply Now પર ક્લિક કરવું. તેમાં નીચેની detail ભરી દેવી.
Note : sathigujarati.in પર તમને માહિતી મળે તે હેતુથી લેખ લખવામાં આવે છે. હંમેશા અહિં આપવામાં આવતી માહિતી Official Website પર ચેક કરી લેવી. તેમજ નાણાંકીય બાબતમાં ધ્યાન રાખવું. સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સહાયકની ભરતી! 2023 ની વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રિક્રુટમેંટ) વિભાગ નો ફોન નં.૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ એક્સ-૨૩૧ તેમજ ૨૯૯ ઉપર સંપર્ક કરવો. તેમજ
https://www.suratmunicipal.gov.in વેબસાઈટ પર ચેક કરવું.
Que.-અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans.-અરજી કરવાની છેલ્લી તારીખ 27/04/2023 છે.
![]() |
સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સહાયકની ભરતી! 2023 |
સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયકની ભરતી માટે નીચેના મુદ્દાઓ ધ્યાને લો.
- શિક્ષણ સહાયક(અંગ્રેજી માધ્યમ) માટે કુલ ૦૭ જગ્યા પર ભરતી છે.
- ગણિત/વિજ્ઞાન માટે ૦૪, સામાજિક વિજ્ઞાન માટે ૦૨ અને અંગ્રેજી માટે ૦૧
- ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ વિષય પ્રમાણેની જાતિમાં જ ઉમેદવારી નોંધાવવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
- ગણિત/વિજ્ઞાન માટે બી.એસી. (વિષય: ગણિતશાસ્ત્ર અથવા આંકડાશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્ર અથવા જિવશાસ્ત્ર પૈકી કોઈ પણ વિષયની વિધાશાખામાં સ્નાતક )
- સામાજિક વિજ્ઞાન માટે બી.એ./સમાજવિદ્યા/વિશારદ/બી.આર.એસ. (વિષય: ઈતિહાસ અથવા ભૂગોળ અથવા નાગરિકશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા રાજ્યશાસ્ત્ર અથવા સમાજશાસ્ત્ર)
- અંગ્રેજી માટે બી.એ./સમાજવિદ્યા/વિશારદ/બી.આર.એસ. (વિષય : અંગ્રેજી)
વયમર્યાદા
સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયકની ભરતી તમામ ખાલી જગ્યા માટે વયમર્યાદા ૩૭ વર્ષથી વધુ નહીં તે રીતે રાખેલ છે.પગારધોરણ
સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયકની ભરતી માટે સરકારશ્રીનાં નાણાં વિભાગના તા.૧૮/૦૧/૨૦૧૭ ઠરાવની જોગવાઈઓને આધિન પાંચ વર્ષ સુધી ફીક્સ રૂ.૩૧૩૪૦/- માસિક વેતન મળવાપાત્ર થશે.પાંચ વર્ષ સુધીની સંતોષકારક કામગીરી બજાવે તે શરતે પૂર્ણ થયા બાદ માધ્યમિક શિક્ષકોની જગ્યા માટે પગારધોરણ (પે બેન્ડ : ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે : ૪૨૦૦) (પે મેટ્રિક્સ : ૩૫૪૦૦-૧૧૨૪૦૦) મળવાપાત્ર રહેશે.સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સહાયકની ભરતી! 2023 અરજી કરવાની રીત
તા. ૧૩/૦૪/૨૦૨૩ થી તા. ૨૭/૦૪/૨૦૨૩ દરમ્યાન https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.User registration કરવાની રીત
Step-1 : User login detailઅરજદારે ઓનલાઈન અરજી કરતાં યુઝર રજીસ્ટેશન કરવું ફરજિયાત હોય,
Step-2 : Verify Mobile Number
અરજદારે user Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર otp નો મેસેજ આવશે. જે enter કરી verify otp બટન ઉપર ક્લિક કરો.
Step-3 : Account Completion
અરજદારે account completion માં first name, last name અને create a password, confirm your password ના ડેટા એંટ્રિ કરી submit બટન ઉપર ક્લિક કરતા signup થયા અંગેનો મેસેજ આવી જશે.
User profile ની માહિતી સેવ કર્યાબાદ હોમ (home) બટન પર ક્લિક કરતાં જે કેડરમાં અરજી કરવા માંગતા હોય, તે કેડર સામે આપેલ Apply Now પર ક્લિક કરવું. તેમાં નીચેની detail ભરી દેવી.
- Personal details
- Educational qualification
- Experience details
- Document details
- Enter text
- Declaration
- Upload photo and signature
- Confirm & pay application
- Print call letter
- અગત્યની સૂચનાઓ વાંચવી.
Note : sathigujarati.in પર તમને માહિતી મળે તે હેતુથી લેખ લખવામાં આવે છે. હંમેશા અહિં આપવામાં આવતી માહિતી Official Website પર ચેક કરી લેવી. તેમજ નાણાંકીય બાબતમાં ધ્યાન રાખવું. સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સહાયકની ભરતી! 2023 ની વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રિક્રુટમેંટ) વિભાગ નો ફોન નં.૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ એક્સ-૨૩૧ તેમજ ૨૯૯ ઉપર સંપર્ક કરવો. તેમજ
https://www.suratmunicipal.gov.in વેબસાઈટ પર ચેક કરવું.
FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)
Ans.-અરજી કરવાની છેલ્લી તારીખ 27/04/2023 છે.
Que.-અરજી કરવા માટે વયમર્યાદા કેટલી છે?
Ans.-અરજી કરવા માટે વયમર્યાદા ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
Ans.-અરજી કરવા માટે વયમર્યાદા ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
Que.-અરજી કઈ વેબસાઈટ પરથી કરી શકાય?
Ans.-અરજી કરવા માટે https://www.suratmunicipal.gov.in વેબસાઈટ પર જાઓ.
Ans.-અરજી કરવા માટે https://www.suratmunicipal.gov.in વેબસાઈટ પર જાઓ.
Que.-આ ભરતીમાં પગારધોરણ કેટલો છે?
Ans.-આ ભરતી માટે રૂ.૩૧૩૪૦/- પાંચ વર્ષના કરાર આધારિત આપવામાં આવશે ત્યારબાદ ફુલ સ્કેલમાં સમાવેશ કરવામાં આવશે.
Ans.-આ ભરતી માટે રૂ.૩૧૩૪૦/- પાંચ વર્ષના કરાર આધારિત આપવામાં આવશે ત્યારબાદ ફુલ સ્કેલમાં સમાવેશ કરવામાં આવશે.
Post a Comment