અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી 2023! કુલ 31 કેડર પર 1157 જગ્યાઓની ભરતી | Ahemadabad Civil hospital bharati 2023
શું તમે નોકરીની શોધમાં છો અને સરકારી નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વિવિધ પોસ્ટ પર ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશન 15/04/2023ના રોજ બહાર પાડવામાં આવી છે અને આવેદન કરવાની અંતિમ તારીખ 16//05/2023 છે. તમામ જાહેરાતને વિગતસર વાંચવા માટે તથા ઓનલાઈન Apply કરવા તમે ઓફિશિયલ વેબસાઇટ https://ikdrc-its.org/News/General/ADVERTISEMENT-FOR-APPOINTMENT/9401 ની મુલાકાત લઇ શકો છો.
2) 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની ઉચ્ચ વયની છૂટછાટ આપવામાં આવશે.
3) ઉપલી વય મર્યાદામાં છૂટછાટ સાથે તમામ અનામત વર્ગના ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધુ ન હોવા જોઈએ.
Que.-અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans.-અરજી કરવાની છેલ્લી તારીખ 16/05/2023 છે.
![]() |
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી 2023! કુલ 31 કેડર પર 1157 જગ્યાઓની ભરતી |
Ahmedabad Civil Hospital Bharti 2023 :
પોસ્ટનું નામ અને ભરવાપાત્ર જયાઓ:
- Administrative Assistant (Class –III)-01
- Administrative Officer (Class -II)-02
- Office Superintendent (Class -III)-05
- Sr. Clerk (Class -III) -09
- Jr. Clerk (Class -III) -69
- Personal Secretory (English Steno.) Grade –II (Class -III)-01
- Head Clerk (Class -III) -03
- Chief Account Officer (Class –I)-01
- Accountant (Class -III)-11
- Store Officer (Class –II)-01
- Store Keeper (Class -III)-05
- Nursing Superintendent (Class -II)-03
- Deputy Nursing Superintendent (Class -II)-04
- Assistant Nursing Superintendent (Class -III)-28
- Sr. Pharmacist/ Pharmacist (Class -III)-03
- Jr. Pharmacist (Class -III)-22
- Staff Nurse (Class -III)-650
- Laboratory Technician (Class -III)-31
- Laboratory Assistant (Class -III) -93
- Kidney Technician (H.D) (Class -III) -50
- Assistant H.D Technician (Class -III) -60
- X-Ray Technician (Class -III) -05
- Asst. X-Ray Technician (Class -III)-25
- Assitant E.C.G. Technician (Class -III)-04
- Operation Theatre Assistant (Class -III)-32
- Statistician (Class -III) -04
- Photographer (Class -III)-03
- Asst. Sanitary Inspector (Class -III)-06
- Health Educator (Class -III) -18
- Dietician (Class -III) -05
- Sanitary Inspector (Class -III) -02
પગારધોરણ:
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂ 29,200/- થી લઈ રૂ167800/- સુધી ચુકવવામાં આવશે. અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ પગારધોરણ છે જે તમે ઓફિસિયલ વેબસાઈટ https://ikdrc-its.org/News/General/ADVERTISEMENT-FOR-APPOINTMENT/9401 પરથી જાણી શકશો.વય મર્યાદા :
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં વયમર્યાદા ઓછામાં ઓછા ૧૮ વર્ષ પુરા હોવા જોઈએ. અને અપર એજ લિમિટ દરેક પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે સતાવાર વેબસાઈટ પરની લિંક પર જોઈ શકો છો.વય મર્યાદામાં છૂટછાટ:
1) જાતિના ઉમેદવારોના કિસ્સામાં નિયમ મુજબ ઉપલી વય મર્યાદામાં પાંચ (5) વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જાતિ, સામાજિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગો કે જેઓ મૂળ ગુજરાતના છે.2) 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની ઉચ્ચ વયની છૂટછાટ આપવામાં આવશે.
3) ઉપલી વય મર્યાદામાં છૂટછાટ સાથે તમામ અનામત વર્ગના ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધુ ન હોવા જોઈએ.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ
- ડિગ્રી
- ફોટો
- સહી તથા અન્ય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી?
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/News/General/ADVERTISEMENT-FOR-APPOINTMENT/9401 પર જાઓ.
- હવે Career સેકશનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફી પેમેન્ટ કરી દો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
Note : sathigujarati.in પર તમને માહિતી મળે તે હેતુથી લેખ લખવામાં આવે છે. હંમેશા અહિં આપવામાં આવતી માહિતી Official Website પર ચેક કરી લેવી. તેમજ નાણાંકીય બાબતમાં ધ્યાન રાખવું. આ લેખમાં તમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી 2023 વિશે માહિતી આપવામાં આવી છે. અમે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે [email protected] પર જાણ કરી શકો છો.
FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)
Ans.-અરજી કરવાની છેલ્લી તારીખ 16/05/2023 છે.
Que.-અરજી કરવા માટે વયમર્યાદા કેટલી છે?
Ans.-અરજી કરવા માટે વયમર્યાદા અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ છે જે તમે જાહેરાતની સતાવાર વેબસાઈટ પરથી જોઈ શકો છો.
Ans.-અરજી કરવા માટે વયમર્યાદા અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ છે જે તમે જાહેરાતની સતાવાર વેબસાઈટ પરથી જોઈ શકો છો.
Que.-અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી 2023 માટે અરજી કઈ વેબસાઈટ પરથી કરી શકાય?
Ans.-અરજી કરવા માટેની લિંક https://ikdrc-its.org/News/General/ADVERTISEMENT-FOR-APPOINTMENT/9401 પર જાઓ.
Ans.-અરજી કરવા માટેની લિંક https://ikdrc-its.org/News/General/ADVERTISEMENT-FOR-APPOINTMENT/9401 પર જાઓ.
Que.-આ ભરતીમાં પગારધોરણ કેટલો છે?
Ans.-આ ભરતીમાં કુલ ૩૧ જગ્યા પર ભરતી છે જેમાં દરેકમાં અલગ અલગ પગારધોરણ છે જે તમે નીચેની લિંક પર જઈ જોઈ શકો છો. https://ikdrc-its.org/News/General/ADVERTISEMENT-FOR-APPOINTMENT/9401
Ans.-આ ભરતીમાં કુલ ૩૧ જગ્યા પર ભરતી છે જેમાં દરેકમાં અલગ અલગ પગારધોરણ છે જે તમે નીચેની લિંક પર જઈ જોઈ શકો છો. https://ikdrc-its.org/News/General/ADVERTISEMENT-FOR-APPOINTMENT/9401
Post a Comment