ES Quiz 5
0%
Question 1: આપણા બાહ્ય વાતાવરણને આપણે જે રીતે સંપર્ક કરીએ છીએ, સંચાલન કરીએ છીએ અને વ્યવહાર કરીએ છીએ તે કુશળતા _______તરીકે ઓળખાય છે.
A) વર્તણૂક
B) તકિનકી
C) સંગીતને લગતુ
D) અધ્યાપન
Explanation:
Question 2: _______ એ વર્તણૂકીય કુશળતામાંની એક છે જે કાર્યને કાર્યક્ષમ રીતે ગોઠવવા અને સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી છે.
A) ચિત્રકામ
B) રસોઈ
C) સમય વ્યવસ્થાપન
D) નૃત્ય
Explanation:
Question 3: જે રીતે આપણે સમસ્યાનું સંચાલન/હલ કરીએ છીએ તે__________ કહેવામાં આવે છે
A) સકારાત્મક વલણ
B) સંધર્ષનું નિરાકરણ
C) નકારાત્મક વલણ
D) જુસ્સો
Explanation:
Question 4: રેહાનાને તેના પ્રોજેક્ટમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. તે યોગ્ય વલણ સાથે સમસ્યાનો સામનો કરી રહી છે. આ એક _______ ઉદાહરણ છે.
A) નકારાત્મક વલણ
B) તકનિકી કૌશલ
C) વૈજ્ઞાનિક સ્કીલ
D) સકારાત્મક વલણ
Explanation:
Question 5: આલ્પન સવારે યોગ કરે છે. તે પોતાને પ્રોત્સાહિત કરવા માટે યુટ્યુબ વર્ગોને અનસુરે છે. આ એક _______ઉદાહરણ છે
A) સ્વયં પ્રોત્સાહન
B) સમય વ્યવસ્થાપન
C) નિર્ણય લેવો
D) સમસ્યા ઉકેલવાની
Explanation:
Question 6: __________ એ સમસ્યા હલ કરવા માટે વિચારવાની રીત છે.
A) જટિલ વિચાર
B) આત્મ વિશ્વાસ
C) નકારાત્મક વલણ
D) સમય વ્યવસ્થાપન
Explanation:
Question 7: બે અથવા વધુ વિકલ્પો વચ્ચે પસંદગી પ્રક્રિયા ________તરીકે ઓળખાય છે.
A) ઉત્પાદન
B) નિર્ણય લેવાની
C) વૈજ્ઞાનિક
D) તકનિકી
Explanation:
Question 8: નીચેનામાંથી કયું નિર્ણય લેવાનો ભાગ નથી?
A) સમસ્યા ઓળખો
B) વિકલ્પો ઉત્પન્ન કરો.
C) નિર્ણય લેવો
D) કામગીરી
Explanation:
Question 9: મનુ કોઈ નિર્ણય લેતા પહેલા સમસ્યા વિશે સારી રીતે વિચારે છે. આ એક________ ઉદાહરણ છે;
A) સ્વયં પ્રોત્સાહન
B) જટિલ વિચાર
C) સમય વ્યવસ્થાપન
D) તાર્કિક વિચાર
Explanation:
Question 10: રેવતીને તેના શહેરની બહાર નોકરીની ઓફર મળી. તેણે ગુણદોષની સુચિબદ્ધ કર્યા પછી ઓફર નો ઇનકાર કરવાનો નિર્ણય કર્યો. તેણીએ ___________પ્રક્રિયાને અનુસરી .
A) નિર્ણય લેવો
B) સકારાત્મક વલણ
C) સંધર્ષ નિરાકરણ
D) નકારાત્મક વલણ
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment