DRDO Apprentice Recruitment 2025: ITI ઉમેદવારો માટે આવી ઊંચા પગારવાળી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી
DRDO Apprentice Recruitment 2025:સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના રિસર્ચ સેન્ટર ઈમારત (RCI), હૈદરાબાદ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટિસની કુલ 195 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ એક વર્ષની તાલીમ આપવામાં આવશે.
આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 27 સપ્ટેમ્બર 2025 થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2025 છે. આ ભરતીમાં કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી નીચે આપેલ છે. અરજી કરતા પહેલા ઉમેદવારોને ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.
DRDO Apprentice Recruitment 2025
સંસ્થા
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)
વિભાગ
રિસર્ચ સેન્ટર ઈમારત (RCI), હૈદરાબાદ
પોસ્ટનું નામ
ગ્રેજ્યુએટ, ટેકનિશિયન (ડિપ્લોમા) અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ
Post a Comment