ધોરણ ૧૨ પાસ પર ગુજરાત રાજ્ય બાળ સુરક્ષામાં ભરતી! 2023

શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા કુંટુંબ કે મિત્ર કોઈને નોકરીની જરૂર છે તો તમારા માટે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ધોરણ ૧૨ પાસ પર ગુજરાત રાજ્ય બાળ સુરક્ષામાં ભરતી!


ધોરણ ૧૨ પાસ પર ગુજરાત રાજ્ય બાળ સુરક્ષામાં ભરતી!

સંસ્થાનું નામ :ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
નોકરીનું સ્થળ: ગાંધીનગર
નોટિફિકેશનની તારીખ: 07 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક: gscps.gujarat.gov.in

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ઘ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના નથી પરંતુ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂની તારીખે જે તે સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

પ્રોગ્રામ ઓફિસર: રૂ. 26,250/-
એકાઉન્ટ ઓફિસર: રૂ. 17,500/-
એકાઉન્ટન્ટ : રૂ. 14,000/-
એકાઉન્ટ આસિસ્ટન્ટ : રૂ. 12,000/-
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : રૂ. 12,000/-

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂની તારીખ

જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખે ઇન્ટરવ્યૂમાં જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

પ્રોગ્રામ ઓફિસર: 17 તથા 18 એપ્રિલ 2023
એકાઉન્ટ ઓફિસર: 19 એપ્રિલ 2023
એકાઉન્ટન્ટ: 20 એપ્રિલ 2023
એકાઉન્ટ આસિસ્ટન્ટ: 20 એપ્રિલ 2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર: 21 એપ્રિલ 2023

ઇન્ટરવ્યૂનું સ્થળ

આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, ગાંધીનગર છે.

કુલ ખાલી જગ્યા

ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં પ્રોગ્રામ ઓફિસર ની 02, એકાઉન્ટ ઓફિસર ની 01, એકાઉન્ટન્ટ ની 01, એકાઉન્ટ આસિસ્ટન્ટ ની 01 તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 02 જગ્યા ખાલી છે.

જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.


Important Link

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ ૧૨ પાસ પર ગુજરાત રાજ્ય બાળ સુરક્ષામાં ભરતી! સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી સંપર્ક કરી શકો છો. અથવા [email protected] પર મેઈલથી જાણ કરી શકો છો. તમારા પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.