COPA Quiz 11
0%
Question 1: MS Excel 2010 માં રોની લીમીટ કેટલી છે?
A) 1084567
B) 1048567
C) 1048576
D) 1084576
Explanation:
Question 2: MS Excel 2010 માં કોલમની લીમીટ કેટલી છે?
A) 16384
B) 16438
C) 16843
D) 16348
Explanation:
Question 3: MS Excelની સ્ક્રિન પર વિન્ડોની સૌથી ઉપર કયું બાર રહેલ છે?
A) Status Bar
B) Ruler
C) Title Bar
D) Scroll Bar
Explanation:
Question 4: MS Excelમાં રો નું નામ કઈ રીતે આપવામાં આવે છે?
A) Alphabetically
B) Numerically
C) Alphanumerically
D) Special characters
Explanation:
Question 5: MS Excelમાં કોલમ નું નામ કઈ રીતે આપવામાં આવે છે?
A) Alphabetically
B) Numerically
C) Alphanumerically
D) Special characters
Explanation:
Question 6: સ્પ્રેડ શીટમાં પાઈવોટ ટેબલ, ચાર્ટ, હાયપર લીંક ઉમેરવા કઈ ટેબ વપરાય છે?
A) Insert
B) Page Layout
C) Data
D) Review
Explanation:
Question 7: વર્કશીટમાં રહેલ ડેટાને ઈમ્પોર્ટ કરવા, કયુમાં મુકવા, આઉટલાઈન કરવા અને સબ ટોટલ કરવા કયું ટેબ વપરાય છે?
A) Formula
B) Data
C) Review
D) Insert
Explanation:
Question 8: સ્પ્રેડ શીટના પ્રુફીંગ, પ્રોટેક્શન અને માર્કિંગ માટે MS Excelમાં કઈ ટેબ વપરાય છે?
A) Formula
B) Data
C) Review
D) Insert
Explanation:
Question 9: MS Office એ કયા પ્રકારનું સોફટવેર છે?
A) Application Software
B) Operating System
C) Programming Language
D) System Software
Explanation:
Question 10: MS Officeમાં ડેટા ઓર્ગેનાઈઝ કરવા અને લીસ્ટ બનાવવા કયું ટુલ સૌથી સારુ છે?
A) Access
B) Excel
C) Power Point
D) Word
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment