COPA Quiz 10

0%
Question 1: રૂલર માંથી ટેબ સ્ટોપ માર્કર દુર કરવા શું કરવું જોઈએ?
A) Drag the tab stop makers out of the ruler
B) Double click the tab marker and clear all
C) Right click the tab stop marker and choose remove
D) Left click the tab stop marker and choose remove
Explanation:
Question 2: MS Wordમાં એલાઈનમેન્‍ટ માટે વર્ડ વચ્ચેની જગ્યા એડજસ્ટ કરવા કયો ફીચર વપરાય છે?
A) Spacing
B) Scaling
C) Justifying
D) Positioning
Explanation:
Question 3: MS Wordમાં થીસોરસ ડાઈલોગ બોક્ષ માટે કઈ શોર્ટકટ કી છે?
A) Shift+F7
B) Ctrl+F7
C) Alt+F7
D) Ctrl+Alt+F7
Explanation:
Question 4: એકટીવ ડોક્યુમેન્‍ટનું ફાઈલ નામ ક્યાં દેખાય છે?
A) title bar
B) task bar
C) menu bar
D) status bar
Explanation:
Question 5: ટાયપીંગ સમયે થતી ભૂલો કઈ રીતે સુધારી શકાય છે?
A) Auto entry
B) Auto add
C) Auto spell
D) Auto correct
Explanation:
Question 6: વર્ડ ડોક્યુમેન્‍ટમાં પેજ બ્રેક માટે શું કરવું જોઈએ?
A) ઈનસર્ટનો ઉપયોગ કરીને
B) બરાબર જગ્યા પર કર્સર રાખીને એન્‍ટર આપવાથી
C) બરાબર જગ્યા પર કર્સર રાખીને F1 કી આપવાથી
D) બરાબર જગ્યા પર કર્સર રાખીને ctrl + એન્‍ટર આપવાથી
Explanation:
Question 7: ડોક્યુમેન્‍ટ્માં હેડર અને ફૂટર ઉમેરવાનો હેતુ શું છે?
A) શરુઆતનું અને અંતિમ પેજ બનાવવા
B) ડોક્યુમેન્‍ટના એન્‍ટરસના દેખાવ માટે
C) મોટા ડોક્યુમેન્‍ટને વધુ સરળતાથી વાંચી શકાય માટે
D) પેજ હેડર અને ફૂટર ડોક્યુમેન્‍ટમાં દેખાય તે માટે
Explanation:
Question 8: વર્ડ રેપનો હેતુ શું છે?
A) જમણી બાજુ ટેક્ષટ અલાઈન કરવા
B) પેરેગ્રાફ વચ્ચે સ્પેસ એડ કરવા
C) વર્ડ વચ્ચે ઓટોમેટીકલી સ્પેસ એડ કરવા
D) ટેક્ષટ ને ઓટોમેટીકલી બીજી લાઈનમાં લઈ જવા
Explanation:
Question 9: MS Wordમાં થીસોરસ ટુલનો હેતુ શું છે?
A) ગ્રામર ઓપ્‍શન
B) સ્પેલિંગ સજેશન
C) સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્‍દો
D) ઓટો કરેકશન
Explanation:
Question 10: MS Excelમાં સેલ નું નામ કઈ રીતે આપવામાં આવેછે?
A) Alphabetically
B) Numerically
C) Alphanumerically
D) Special Character
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.