COPA Quiz 9
0%
Question 1: વરટીકલ સ્ક્રોલબાર નો ઉપયોગ શું છે?
A) ડોક્યુમેન્ટ ઉપર અને નીચે કરવા
B) ડોક્યુમેન્ટ ને જમણી કે ડાબી બાજુ ખસેડવા
C) ડોક્યુમેન્ટને જમણી બાજુ ખસેડવ
D) ડોક્યુમેન્ટને ફકત ઉપર ખસેડવા
Explanation:
Question 2: MS Wordમાં અનડુ(undo) એકશનનો શું હેતુ છે?
A) પહેલા કરેલ કામ પાછુ લાવે છે
B) હાલ નું કામ કરે છે
C) પાછળના પેજ પર લઈ જાય છે
D) પાછળના પેરેગ્રાફ પર જવા
Explanation:
Question 3: રૂલર એકટીવ અને ડીએકટીવ કરવા કયો ઓપશન વપરાય છે?
A) View → grids
B) View→ ruler
C) Insert → tool bar
D) Insert → ruler
Explanation:
Question 4: કવર પેજ નો હેતુ શું છે?
A) ટાઈટલ, લેખક ,તારીખ અને બીજી માહીતી માટે
B) જે લોકોને મેઈલ મોકલવાનો હોય તેમનું લીસ્ટ ભરવા
C) મેઈલ લીસ્ટ જોવા
D) ડોક્યુમેન્ટની વીગત હોય છે?
Explanation:
Question 5: MS Wordમાં કયા મેનુમા સિમ્બોલ રહેલા છે?
A) tools
B) table
C) format
D) insert
Explanation:
Question 6: પેસ્ટ પેહલા કયું ઓપરેશન કરેલ હોવું જોઈએ?
A) Ctrl + V
B) Cut / copy
C) Select all
D) Select text
Explanation:
Question 7: ડોક્યુમેન્ટમાં કોઈ સ્પેસીફીક અક્ષર , સીમબોલ કે સૂત્રને શોધવા કયો ઓપશન વપરાય છે?
A) Find
B) Searching text
C) Replace
D) Selecting text
Explanation:
Question 8: ન્યુઝપેપર જેવું ડોક્યુમેન્ટ બનાવવા કયું ફીચર વપરાય છે?
A) Tables
B) Tab stops
C) Columns
D) Bullets and numbering
Explanation:
Question 9: ડેટાના લીસ્ટ માટે બુલેટ એડ કરવા કયા ઓપશન કરવા પડે?
A) Paragraph group → numbering button → select any number type
B) Paragraph group → number button → select none
C) Paragraph group → bullet button → typed of bullets
D) Paragraph group → bullet button → select none
Explanation:
Question 10: ડેટાના લીસ્ટમાંથી નંબર દુર કરવા શું કરવું જોઈએ?
A) Number button →select none from number type
B) Number button→ select number from number list
C) Bullet button → select none from bullet type
D) Bullet button → select bullets from bullets list
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment