COPA Quiz 8

0%
Question 1: એક્ટીવ ડોક્યુમેન્ટની નકલ ને કાયમ માટે સંગ્રહ કરવા કયો કમાંડ વપરાય છે?
A) Save
B) Send
C) Save as
D) Rename
Explanation:
Question 2: પહેલેથી રહેલ વર્ડ ડોક્યુંમેન્ટને જોવા માટે કયો ઓપશન વપરાય છે?
A) new
B) open
C) publish
D) prepare
Explanation:
Question 3: વેબ બ્રાંઉઝર જેવો દેખાવ કયા ડોક્યુમેન્ટ વ્યુંમા આપેલ છે?
A) Draft view
B) Outline view
C) Web layout view
D) Full screen reading
Explanation:
Question 4: હોમ મેનુમાં કેટલા ગ્રુપ છે?
A) 4
B) 5
C) 6
D) 7
Explanation:
Question 5: MS Wordમાં કયા ગ્રુપમાં સુપર સ્ક્રીપ્ટ, સબ સ્ક્રીપ્ટ સ્ટ્રાઈક થ્રુ ઓપશન રહેલા છે?
A) Clipboard
B) Font
C) Paragraph
D) Style
Explanation:
Question 6: ક્વિક એકસેસ ટુલબારનો હેતુ શું છે?
A) એડવાન્સ ફંકશન રાખવા માટે
B) સ્પેશીયલ ફંકશન રાખવા માટે
C) બેઝીક ફંકશન રાખવા માટે
D) ફીમીલયર અને રીપીટેડ ફંકશન રાખવા માટે
Explanation:
Question 7: ગટર માર્જીન શું છે?
A) પ્રિન્ટીંગ સમયે ડાબી બાજુના માર્જિનમાં ઉમેરાતું માર્જિન
B) પ્રિન્ટીંગ સમયે જમણી બાજુના માર્જિનમાં ઉમેરાતું માર્જિન
C) પ્રિન્ટીંગ સમયે પેજના બાઈડીંગ બાજુના માર્જિનમાં ઉમેરાતું માર્જિન
D) પ્રિન્ટીંગ સમયે પેજની બહારની બાજુના માર્જિનમાં ઉમેરાતું માર્જિન
Explanation:
Question 8: આપેલ બટનનો હેતુશું છે? x
A) કલોઝ બટન
B) ઓફીસ બટન
C) મેકસીમાઈઝ બટન
D) મીનીમાઈઝ બટન
Explanation:
Question 9: ઝૂમ ઓપશન નો હેતુ શું છે?
A) ડોક્યુમેન્ટ/ટેક્ષટ ની સાઈઝ મોટી અથવા નાની કરવા
B) ડોકયુંમેન્ટ/પિક્ચર માં ઉપર અને નીચે ખસેડવા
C) ડોકયુંમેન્ટ/પિક્ચર માં ડાબી અને જમણી બાજુ ખસેડવા
D) ડોકયુંમેન્ટ/પિક્ચર ને મહતમ કે લઘુતમ કરવા
Explanation:
Question 10: ટેબ સેટિંગ માટે કયો ઓપશન વપરાય છે?
A) horizontal ruler
B) status bar
C) vertical ruler
D) vertical scroll bar
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.