COPA Quiz 7

0%
Question 1: ડીસેન્‍ડીંગ ઓર્ડરમાં 'network' ટેક્ષટ ફાઈલ ને સોર્ટ કરવા લીનક્ષમાં કયો કમાંડ વપરાય છે?
A) Sort / r network
B) Sort - r network
C) Sort + r network
D) Sort \ r network
Explanation:
Question 2: ફાઈલ માટે યુઝરને પરમીશન 'x', બીજાને 'rw' અને 'rwx' ગ્રુપને સેટ કરવા કયો કમાંડ વપરાય છે?
A) chmod 176 launcher
B) chmod 671 launcher
C) chmod 167 launcher
D) chmod 166 launcher
Explanation:
Question 3: એકટીવ ડોક્યુમેન્‍ટને કાયમ માટે સંગ્રહ કરવા કયો કમાંડ વપરાય છે?
A) Save
B) Send
C) Prepare
D) Save as
Explanation:
Question 4: પુરા વર્ડ ડોક્યુમેન્‍ટને હાઈ લાઈટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે?
A) ctrl + A
B) ctrl + O
C) ctrl + S
D) ctrl + E
Explanation:
Question 5: ફીમીલીયર અને રિપિટેડ ઓપશન રાખવા માટે MS Wordમાં કયું ટુલ વપરાય છે?
A) title bar
B) task bar
C) scroll bar
D) quick aceess tool bar
Explanation:
Question 6: MS Wordમાં કયો એરિયા ટેક્ષટ એન્‍ટર કરવા માટે વપરાય છે?
A) work space
B) work sheet
C) slides
D) work book
Explanation:
Question 7: MS Wordમાં કર્સરની કરંટ પોઝીશન કયા બાર માં હોય છે?
A) layout
B) title bar
C) status bar
D) horizontal ruler
Explanation:
Question 8: MS Wordમાં કલોઝ બટન ક્યાં દેખાય છે?
A) top left corner of the window
B) bottom left corner of the window
C) top right corner of the window
D) bottom right corner of the window
Explanation:
Question 9: આપેલ પૈકી કયું વર્ડ પ્રોસેસર છે?
A) MS Word
B) MS Excel
C) MS Access
D) MS Office publisher
Explanation:
Question 10: આપેલ પૈકી કયો MS Wordનો ટેક્ષટ સ્ટાઈલિંગ ફીચર છે?
A) word fill
B) word art
C) word colour
D) word font
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.