COPA Quiz 6
0%
Question 1: લીનક્ષમાં એક કમાન્ડનું આઉટપુટ બીજામાં રીડાયરેકટ કરવા માટે કયો અક્ષર વપરાય છે?
A) . Dot
B) । pipe
C) : colon
D) ; semicolon
Explanation:
Question 2: કયો લીનક્ષ કમાંડ બધીજ સબ ડિરેકટરીના કન્ટેન્ટનું લીસ્ટ બનાવે છે?
A) ls ~
B) ls * /
C) ls /
D) ls ../
Explanation:
Question 3: કયો લીનક્ષ કમાંડ પેરેન્ટ સબ ડિરેકટરીના કન્ટેન્ટનું લીસ્ટ બનાવે છે?
A) ls ~
B) ls * /
C) ls /
D) ls ../
Explanation:
Question 4: લીનક્ષમાં 'who' કમાંડનો ઉપયોગ શું છે?
A) યુઝર લોગઈન
B) યુઝર લોગ આઉટ
C) લોગ ઈન પાસવર્ડ
D) લોગ આઉટ પાસવર્ડ
Explanation:
Question 5: ફાઈલ હાઈડ કરવા માટે કયો કમાંડ વપરાય છે?
A) attrib -h filename
B) attrib +h filename
C) attrib /h filename
D) attrib \h filename
Explanation:
Question 6: રીડ ઓન્લી પરમીશન રીલીઝ કરવા માટે કયો કમાંડ વપરાય છે?
A) attrib -r filename
B) attrib +r filename
C) attrib /r filename
D) attrib \r filename
Explanation:
Question 7: software' ડિરેકટરીમાં યુઝર અને ગ્રુપની બધી જ પરમીશન દુર કરવા માટે લીનક્ષ કમાંડ લખો.
A) chmod ug - rwx software
B) chmod ug - a software
C) chmod ug - A software
D) chmod ug -Rwx software
Explanation:
Question 8: સીસ્ટમ લાઈન દર્શાવવા કયો DOS કમાંડ વપરાય છે?
A) Now ()
B) TIME ()
C) SYSTEM()
D) SYSTEMTIME()
Explanation:
Question 9: DOS કમાંડ PROMPT $D$Gનું શુ રિઝલ્ટ મળશે?
A) Prompt >
B) D : >
C) Current date >
D) Current time >
Explanation:
Question 10: D driveમાં રહેલ બધી જ com ફાઈલનું લીસ્ટ બનાવવા કયો DOS કમાંડ વપરાય છે?
A) DIR D :\ com
B) DIR D :\ com. *
C) DIR D :\ * .com
D) DIR D :\ * com *
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment