COPA Quiz 5

0%
Question 1: લીનક્ષમાં આઉટપુટ હાલની ફાઈલમાં રીડાયરેકટ કરવા માટે કયો અક્ષર વપરાય છે?
A) >
B) >>
C) <
D) <<
Explanation:
Question 2: MSDOSમાં ફાઈલ કે ફોલડરની સ્થિતિ નક્કી કરવા કયો કમાંડ વપરાય છે?
A) dir
B) path
C) sub directories
D) tree
Explanation:
Question 3: રૂટ ડીરેકટરીની નીચે રહેલ ડીરેકટરીને શું કહેવાય છે?
A) dir
B) path
C) sub directories
D) tree
Explanation:
Question 4: DOS માં કયુ ફાઈલનું નામ કમાંડ DIR????T.TxT ને મેચ કરે છે?
A) TIME . TXT
B) TEXT . TXT
C) TEMP . TXT
D) TEMPT . TxT
Explanation:
Question 5: DOSમાં CD કમાંડનો ઉપયોગ શું છે?
A) ડીરેકટરી ક્રીએટ કરવા
B) ડીવાઈસનું નામ બદલવા
C) રૂટ ડીરેકટરી ક્રીએટ કરવા
D) હાલની ડીરેકટરીનો પથ બદલવા
Explanation:
Question 6: DOSમાં ફાઈલના નામમાં કેટલા મહતમ સંખયામાં અક્ષરો માન્ય છે?
A) 3 અક્ષર
B) 6 અક્ષર
C) 7 અક્ષર
D) 8 અક્ષર
Explanation:
Question 7: આપેલ પૈકી કયો વાઇલ્ડકાર્ડ અક્ષર છે?
A) * and /
B) ? and /
C) * and ?
D) ? and @
Explanation:
Question 8:ટેક્ષટ ફાઈલ ક્રીએટ કરવા કયો DOS કમાંડ વપરાય છે?
A) List
B) Type
C) Copycon
D) Dir
Explanation:
Question 9: નીચે આપેલ પૈકી કયો ડિરેક્ટરી સેપરેટર લીનક્ષમાં વપરાય છે?
A) /
B) \
C) //
D) \\
Explanation:
Question 10: લીનક્ષમાં કીમતની રેંજ દર્શાવવા માટે કયો અક્ષર વપરાય છે?
A) ( )
B) [ ]
C) { }
D) < >
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.