COPA Quiz 4

0%
Question 1: બ્લુટુથ ડીવાઈસના પેરીગં ના ઓથેન્‍ટીકેશન માટે શું વપરાય છે?
A) Keyboard
B) Keycode
C) Passcode
D) Password
Explanation:
Question 2: OS સાથે કામ કરવા માટે ડીવાઈસને એનેબલ કરવા કયો પ્રોગ્રામ વપરાય છે?
A) Antivirus
B) Device driver
C) System Software
D) Application Software
Explanation:
Question 3: હાર્ડ ડિસ્કમાં બનાવેલા નાના ભાગને શું કહે છે?
A) Head
B) Partitions
C) Sectors
D) Tacks
Explanation:
Question 4: CMOS સેટઅપ યુટીલીટી ઓપન કરવા કઈ કી વપરાય છે?
A) Alt
B) Del
C) Enter
D) Tab
Explanation:
Question 5:હાર્ડ ડ્રાઈવનો બધો ડેટા ડીલીટ કરવાની રીત કઈ છે?
A) Delete
B) Erase
C) Formatting
D) Uninstall
Explanation:
Question 6: BIOS શેડોનો હેતુશું છે?
A) RAM to ROM કોપી કરવા
B) ROM to RAM કોપી કરવા
C) HD to RAM કોપી કરવા
D) RAM to HD કોપી કરવા
Explanation:
Question 7: કોમ્પ્યુંટરમાં કનફીગરેશન કરવા અથવા નવી એપ્લીકેશન ઈનટોલ કર્યા બાદ અથવા પ્રોબ્લેમ ફિક્ષ કર્યા પછી શું કરવું જોઈએ
A) Hibernate
B) Restart
C) Shutdown
D) Sleep
Explanation:
Question 8: DOS માં હાઈરારીકલ ફાઈલ સીસટમનું નામ શું છે?
A) Tree structure
B) Root structure
C) Hybrid structure
D) Directory structure
Explanation:
Question 9: ડીરેકટરી ડીલીટ કરવા કયો DOS કમાંડ વપરાય છે?
A) RD
B) REMOVE
C) DEL
D) DELETE
Explanation:
Question 10: લીનક્ષમાં પેરેન્ટ ડીરેકટરી દર્શાવવા માટે કયો અક્ષર વપરાય છે?
A) .
B) ..
C) ~
D) *
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.