COPA Quiz 3
0%
Question 1: વિન્ડોઝ એક્સપ્લોરમાં ફાઇલો અને ડિરેક્ટરીઓનો ક્રમ કયો છે?
A) સિરિયલી
B) સિક્વન્સિયલી
C) હાઈરારકીઅલી
D) આલ્ફાબેટિકલી
Explanation:
Question 2: વિન્ડોઝમાં પીન કરલી એપ્લીકેશન ક્યાં રહે છે?
A) ડેસ્કટોપ
B) નોટીફિકેશન એરિયા
C) સ્ટાર્ટ બટન
D) ટાસ્ક બાર
Explanation:
Question 3: વિન્ડોઝ ઓટોમેટીકલી અપડેટ ના થાય તો ક્યા સ્ટેપ લેવા જોઈએ
A) start - control panel- settings – add programs – enable automatic update
B) start - setting -control panel -system – enable automatic updated
C) re- install windows Os
D) restart windows
Explanation:
Question 4:પેન ડ્રાઈવ ડીટેકટ ન થાય તો શું કરવું જોઈએ?
A) Device Manger ›right click on USBroot hub › disable
B) Device Device Manger › right click on USB root hub ›enable device
C) Device Manger › right click on USB root hub › scan for hardware changes
D) Device Manger › right click on USB root hub › Update drives
Explanation:
Question 5: DVDની સંગ્રહ ક્ષમતા કેટલી છે?
A) 40 MB
B) 50 MB
C) 60 MB
D) 4.7 GB
Explanation:
Question 6: ઓપ્ટિકલ ડિસ્ક પર ડેટા રેકોર્ડ કરવા માટે કઈ પ્રોસેસનો ઉપયોગ થાય છે?
A) બર્નિંગ
B) રીડીંગ
C) એક્સેપ્ટીંગ
D) એક્સેસિંગ
Explanation:
Question 7: કયું સોફ્ટવેર કોમ્પ્યુટરના મોટા ભાગના હાર્ડવેર કોમ્પોનેન્ટને OS સાથે ઈન્ટરફેસ કરે છે?
A) BIOS
B) CMOS
C) DOS
D) POST
Explanation:
Question 8: BIOS એ શું છે?
A) firmware
B) Hardware
C) Middleware
D) Software
Explanation:
Question 9: Nero StartSmart નો હેતુ શું છે?
A) HDD ફોરમેટ કરવા
B) CD/DVD બર્ન કરવા
C) પેન ડ્રાઈવ ફોરમેટ કરવા
D) CD/DVD ફોરમેટ કરવા
Explanation:
Question 10: બોર્ડ કાસ્ટિંગ માટે બ્લુટુથ દ્વારા કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે?
A) Satellite
B) Microwaves
C) Telephone lines
D) Radio waves
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment