COPA Quiz 2
0%
Question 1: DIMM માં કેટલી પીન હોય છે?
A) 138
B) 148
C) 158
D) 168
Explanation:
Question 2: SIMMમાં કેટલી પીન હોય છે?
A) 32 - 72
B) 42 - 82
C) 52 - 92
D) 62 -102
Explanation:
Question 3: આપેલ પૈકી કયું એક Osનું ઉદાહરણ છે?
A) એન્ટીવાયરસ
B) વિન્ડોઝ
C) MS Office
D) મેક્રોમિડીઆ
Explanation:
Question 4:યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે કોણ માધ્યમ તરીક કામ કરે છે?
A) મેક્રોસ
B) એન્ટીવાયરસ
C) MS Office
D) ઓપરેટીંગ સિસ્ટમ
Explanation:
Question 5: Osનું કાર્ય શુ છે?
A) કેલ્ક્યુલેશન
B) વર્ડ પ્રોસેસિંગ
C) પિક્ચર દોરવા
D) પ્રોસેસ અને મેમરી મેનેજમેન્ટ
Explanation:
Question 6: મીનીમાઈઝ કરલે એપલીકેશન વિન્દોઝમાં ક્યા હોય છે?
A) ટાસ્ક બાર
B) માય કોમ્યુટર
C) માય ડોક્યુમેન્ટ
D) રિસેન્ટ ડોક્યુમેન્ટ
Explanation:
Question 7: કંટ્રોલ પેનલમાં કયું ટુલ તમારા કોમ્પ્યુટરને વોઈસ કમાન્ડથી કંટ્રોલ કરવા માટે સેટિંગ કરવા વપરાય છે?
A) સીસ્ટમ અને સિક્યોરિટી
B) અપીરીયંસ અને પર્સનલાઈઝેશન
C) હાર્ડવેર અને સાઉન્ડ
D) એઝ ઓફ એક્સેસ
Explanation:
Question 8: કયું કંટ્રોલ પેનલ એપ્લેટ કોમ્પ્યુટરની માહિતી આપે છે?
A) સીસ્ટમ અને સિક્યોરિટી
B) હાર્ડવેર અને સાઉંડ
C) પ્રોગ્રામ
D) અપીરીયંસ અને પર્સનલાઈઝેશ
Explanation:
Question 9: કંટ્રોલ પેનલમાં એપ્લેટ ફાઇલોનું એક્ષટેન્સન શું છે?
A) .Ctl
B) .Cpl
C) .Cal
D) .Csl
Explanation:
Question 10: ફાઇલ ફોલ્ડરને કોપી પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?
A) Ctrl+ X and Ctrl + V
B) Ctrl + A and Ctrl + V
C) Ctrl + Z and Ctrl + V
D) Ctrl + C and Ctrl + V
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment