COPA Quiz 1
0%
Question 1: કોમ્પ્યુટર કઈ સિકવન્સમાં કામ કરે છે?
A) ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસ
B) ઈનપુટ, પ્રોસેસ, આઉટપુટ
C) પ્રોસેસ, ઈનપુટ, આઉટપુટ
D) આઉટપુટ, પ્રોસેસ, ઈનપુટ
Explanation:
Question 2: આપેલ પૈકી કયું પહેલું પ્રોગ્રામેબલ ઈલેક્ટ્રોનિક કોમ્પ્યુટર છે?
A) ENIAC
B) EDVAC
C) EDSAC
D) UNIVAC
Explanation:
Question 3: કોમ્પ્યુટર કયા પકારનું સાધન છે?
A) ઈલેક્ટ્રીકલ સાધન
B) ઈલેક્ટ્રોનિક સાધન
C) ઇલેક્ટ્રો મેગ્નેટિક સાધન
D) ઇલેક્ટ્રો મીકેનીકલ સાધન
Explanation:
Question 4: કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે ?
A) ચાર્લ્સ બેબેજ
B) જોહન લીકાર્ટ
C) જોહન મોચી
D) એમ.વી. વાઈલ્સ
Explanation:
Question 5: એનાલીટીકલ એન્જીનની શોધ કોને કરી?
A) ચાર્લ્સ બેબેજ
B) જોહન લીકાર્ટ
C) જોહન મોચી
D) એમ.વી. વાઈલ્સ
Explanation:
Question 6: પ્રથમ જનરેશન કોમ્પ્યુટરમાં મુખ્ય ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ કયું છે?
A) ઇન્ટિગ્રેટેડ સર્કિટ
B) માઇક્રોપ્રોસેસ
C) ટ્રાન્ઝિસ્ટર
D) વેક્યુમ ટ્યુબ
Explanation:
Question 7: પેરેલલ પોર્ટ કઈ રીતે બાઈટ ટ્રાન્સફર કરે છે?
A) બીટ પછી બીટ
B) 2 બીટ એક સમય
C) 4 બીટ એક સમયે
D) 8 બીટ એક સમય
Explanation:
Question 8: CPUનું અંદરનું પાવર સપ્લાય યુિનટ કયું છે?
A) CVT
B) UPS
C) SMPS
D) સ્ટેબીલાઈઝર
Explanation:
Question 9: મધર બોર્ડમાં એક્ષ્પાન્સન સ્લોટનો હેતુ શું છે?
A) RAM દાખલ કરવા માટે
B) માઉસ દાખલ કરવા માટે
C) કીબોર્ડ દાખલ કરવા માટે
D) વધારાની પેરીફેરલ દાખલ કરવા માટે
Explanation:
Question 10: કોમ્પ્યુટરમાં મેમરી યુિનટનો શું ઉપયોગ છે?
A) ડેટા સ્વીકારવા
B) ડેટા દર્શાવવા
C) ડેટા પ્રોસેસ કરવા
D) ડેટા સંગ્રહ કરવા
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment