COPA Quiz 12

0%
Question 1: MS Excel નું ફાઈલ એક્ષટેન્‍સન શું છે?
A) xls
B) xlsb
C) xlsm
D) xlsx
Explanation:
Question 2: MS Excelમાં સિંગલ એલિમેન્‍ટ કઈ રીતે ઓળખાય છે?
A) Cell
B) Column
C) Range
D) Row
Explanation:
Question 3: A3,B13:B20,C7 રેફરન્‍સનો Excelમાં શું મતલબ છે?
A) Range
B) Union
C) Formula
D) General
Explanation:
Question 4: Excelમાં મેક્રો કી ક્રિએટ કરવા કન્‍ટ્રોલ કી સાથે કઈ કી રાખવી જોઈએ.
A) Numeric
B) Alphabetic
C) Alphanumeric
D) Special characters
Explanation:
Question 5: MS Excelમાં ઈનસર્ટ પોઈન્‍ટ લોકેશન અને શીટ ઇન્‍ફોર્મેશન દર્શાવવા કયું બાર વપરાય છે?
A) Ruler
B) Scroll Ba
C) Status Bar
D) Title Bar
Explanation:
Question 6: MS Excelમાં save as ડાયલોગ બોક્ષ ઓપન કરવા માટે કઈ ફંકશન કી વપરાય છે?
A) F2
B) F5
C) F7
D) F12
Explanation:
Question 7: વર્કશીટ અને તેમાં રહેલ ડેટા નો દેખાવ બદલવા માટે કયું ટેબ વપરાય છે?
A) Page Layout
B) Data
C) Review
D) View
Explanation:
Question 8: આપેલ પૈકી કયું “=” સાઈનથી MS Excel 2010 માં સ્ટાર્ટ થાય છે?
A) Data
B) Text
C) Numbers
D) Formulas
Explanation:
Question 9: સ્પ્રેડશીટ ક્રીએટ કરવા , ફોરમેટ કરવા અને એડીટ કરવા કઈ ટેબ વપરાય છે?
A) Data
B) Home
C) Insert
D) Review
Explanation:
Question 10: કયું ફંકશન સેલ માં રહેલ નંબર ગણવા માટે થાય છે?
A) Count ()
B) Countif()
C) Sum()
D) Sumif()
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.