આઇ.ટી.આઇ. રાજુલા ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન તારીખ ૦૨/૦૭/૨૦૨૪

આઇ.ટી.આઇ. રાજુલા ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ છે કે વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા અનુસાર નોકરીમાં જોડાવામાં સહાયતા કરવી.
campus placement iti rajula
campus placement iti rajula

    કેમ્પસ પ્લેસમેન્ટ વિગતો


    - તારીખ અને સમય: ૦૨ જુલાઈ ૨૦૨૪ (મંગળવાર) સવારે ૧૦:૦૦ વાગ્યાથી
    - સ્થળ:  આઈ.ટી.આઈ. રાજુલા, ડુંગર રોડ, રેલવે ક્રોસિંગની પાસે, રાજુલા - ૩૬૫૫૬૦

    ભાગ લેનાર કંપનીઓ


    - સુઝુકી મોટર્સ ગુજરાત લી.
    - સીનોવા ગીયર રાજકોટ
    - બી.કે.ટી. ટાયર્સ ભુજ
    - ટાટા ગ્રોસન અને હીટાચી લી. સાણંદ

    શૈક્ષણીક લાયકાત


    - ધોરણ ૧૦ પાસ (४०% સાથે)
    - આઈ.ટી.આઈ. પાસ (૫૦% સાથે)

    ઉમર

    - ૧૮ – ૨૫ વર્ષ (ફક્ત પુરૂષ ઉમેદવારો માટે)

    આઈ.ટી.આઈ. ટ્રેડ


    - Fitter, Turner, Motor Mechanic, Welder, Painter (General), Electrician, Tool & Die Maker, Plastic Process Operator, Machinist, Tractor Mechanic, COE (Automobile), Diesel Mechanic, COPA, Wireman, Plumber

    જરૂરી ડોક્યુમેન્ટ્સ


    - ધોરણ ૧૦ અને આઈ.ટી.આઈ. ની માર્કશીટ
    - આધાર કાર્ડ
    - ૨ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ

    નોધ

    - કરંટ બેચના તાલીમાર્થીઓ પણ ભાગ લઈ શકશે.
    - ૧૨ મહિનાના કોન્ટ્રાક્ટ પર નિમણુંક આપવામાં આવશે.

    પગાર


    - રૂ. ૧૨,૦૦૦/- થી રૂ. ૨૨,૦૦૦/-

    વિદ્યાર્થીઓને તેમની તૈયારી પૂરી કરી ને કેમ્પસ પ્લેસમેન્ટમાં હાજર રહેવા વિનંતી છે.

    Disclaimer: sathigujarati.in પર તમને માહિતી મળે તે હેતુથી લેખ લખવામાં આવે છે. હંમેશા અહિં આપવામાં આવતી માહિતી Official Website પર ચેક કરી લેવી. આ લેખમાં તમને આઇ.ટી.આઇ. રાજુલા ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન વિશે માહિતી આપવામાં આવી છે. અમે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે [email protected] પર જાણ કરી શકો છો.

    FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)


    1. કેમ્પસ પ્લેસમેન્ટ ક્યારે છે?
    - 2જી જુલાઈ 2024ના રોજ, સવારે 10:00 વાગ્યે શરૂ થશે.

    2. કઈ કંપનીઓ ભાગ લઈ રહી છે?
    - સુઝુકી મોટર્સ ગુજરાત લિ., સિનોવા ગિયર રાજકોટ, BKT ટાયર્સ ભુજ, ટાટા ગ્રોસન અને હિટાચી લિ. સાણંદ.

    3. પાત્રતાના માપદંડ શું છે?
    - 40% માર્ક્સ સાથે 10મું પાસ, 50% માર્ક્સ સાથે ITI પાસ, ઉંમર 18-25 વર્ષ, માત્ર પુરૂષો.

    4. કયા દસ્તાવેજોની જરૂર છે?
    - 10મી અને ITI માર્કશીટ, આધાર કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા.

    ટિપ્પણીઓ નથી

    Blogger દ્વારા સંચાલિત.