COPA Quiz 13

0%
Question 1: કયું ફંક્‍શન સેલ માં રહેલ નંબર ઉમેરવા માટે વપરાય છે?
A) Count()
B) Sum()
C) ABS()
D) Sumif()
Explanation:
Question 2: MS Excelમાં ફોર્મ્યુલા માટે કયો સિમ્‍બોલ વપરાય છે?
A) =
B) ‘
C) #
D) “
Explanation:
Question 3: Excelમાં ફોર્મ્યુલા એન્‍ટર કરવામાં આવે તો રીઝલ્‍ટ ક્યાં દેખાશે?
A) Current Cell
B) Next Cell
C) Previous Cell
D) Formula Bar
Explanation:
Question 4: Excelમાં સૌથી મોટી કીમત શોધવા માટે કયું ફંકશન વપરાય છે?
A) Ceiling
B) DMAX
C) LEN
D) MAX
Explanation:
Question 5: MS Excelમાં આપેલ પૈકી કયું ટેક્ષ્‍ટ ફંક્‍શન છે?
A) MID()
B) NOW()
C) COUNT()
D) SIGN
Explanation:
Question 6: આપેલ પૈકી કયું Excelમાં ‘Date & Time’ ફંક્‍શન છે?
A) FIND()
B) MOD()
C) NOW()
D) MID()
Explanation:
Question 7: આપેલ રેન્‍જ માંથી મિડલ નંબર શોધવા માટે કયું ફંકશન વપરાય છે?
A) MEDIAN()
B) MID()
C) TRIM()
D) MODE()
Explanation:
Question 8: MS Excelમાં ટેબ કી નો હેતુ શું છે?
A) સેલ પોઈન્‍ટરને પાછળની કોલમમાં ખસેડે છે
B) સેલ પોઈન્‍ટરને આગળની કોલમમાં ખસેડે છે
C) સેલ પોઈન્‍ટરને પાછળની રોમાં ખસેડે છે
D) સેલ પોઈન્‍ટરને આગળની રોમાં ખસેડે છે
Explanation:
Question 9: MS Excelમાં enter કી નો હેતુ શું છે?
A) સેલ પોઈન્‍ટરને પાછળની કોલમમાં ખસેડે છે
B) સેલ પોઈન્‍ટરને આગળની કોલમમાં ખસેડે છે
C) સેલ પોઈન્‍ટરને પાછળની રોમાં ખસેડે છે
D) સેલ પોઈન્‍ટરને આગળની રોમાં ખસેડે છે
Explanation:
Question 10: MS Excelમાં goto ડાયલોગ બોક્ષ ઓપન કરવા માટે કઈ ફંકશન કી વપરાય છે?
A) F2
B) F5
C) F7
D) F11
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.