COPA Quiz 14

0%
Question 1: MS Excelમાં અમુક ચોક્કસ શરતો પૂરી કરતી રો દર્શાવવા માટે કયો ઓપ્‍શન વપરાય છે?
A) Find
B) Filter
C) Format
D) Sort
Explanation:
Question 2: MS Excelમાં અમુક ચોક્કસ કોલમના કન્ટેન્ટને આધારે રો ને ફરીથી ગોઠવવા કયો ઓપશન વપરાય છે?
A) Find
B) Filter
C) Sort
D) Format
Explanation:
Question 3: Excelમાં વર્કશીટના એક એરિયામાંથી બીજા એરિયા માં ફોર્મ્યુલા કોપી કરતી વખતે કયા પ્રકારનું એડ્રેસિંગ વાપરવાથી રો કોનસ્ટન્ટ અને કોલમ બદલાય તે રીતે રાખી શકાય છે?
A) Mixed
B) General
C) Relative
D) Absolute
Explanation:
Question 4: આપેલ પૈકી કયું ‘no argument’ ફંકશન છે?
A) Now()
B) Lower()
C) Max()
D) IF()
Explanation:
Question 5: ઇન્સર્ટ પોઈન્ટને હાલની શીટની શરૂઆતમાં પહોંચાડવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે?
A) Pageup
B) Home
C) Ctrl + pageup
D) Ctrl + Home
Explanation:
Question 6: Excel વર્કશીટમાં હિડન ફોર્મ્યુલા બાર ઇન્સર્ટ કરવા માટે શું કરવું જોઈએ?
A) View → Show/hide → Formula bar
B) Insert → show/hide → Formula bar
C) Data → show/hide → Formula bar
D) Home → show/hide → formula bar
Explanation:
Question 7: Excelમાં જયારે તમે enter કી પ્રેસ કરો ત્યારે કર્સર કઈ દિશામાં ખશશે તે બદલવા કયા ઓપશનનો ઉપયોગ થાય છે?
A) Excel options → Advance → Enable auto complete for cell values
B) Excel options → Advance → Extend data range formats
C) Excel options → Advance → choose direction by clicking down arrow next to check box
D) Excel options → Advance → Enable fill handle and cell drag and drop
Explanation:
Question 8: ઘણીબધી લાઈનને એક જ સેલમાં બનાવા માટે કઈ કી વપરાય છે?
A) Alt+
B) Tab+
C) Ctrl+
D) Shift+
Explanation:
Question 9: પાવર પોઈન્ટમાં ટેક્ષટ ગ્રાફિક્સ , ચાર્ટ, સાઉન્ડ, વિડીયો આ બધુ કઈ આઈટમ માં રહેલું હોય છે?
A) Slides
B) Folder
C) Handouts
D) Desktop screen
Explanation:
Question 10: સ્લાઈડનો નાનો દેખાવ શેમાં રહેલ હોય છે?
A) Slides
B) Hangout
C) Template
D) Slide master
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.