COPA Quiz 15
0%
Question 1: પ્રેઝનટેશનમાં તાત્કાલિક એનીમેશન ઉમેરવા કયું બટન વપરાય છે?
A) Add button
B) Start button
C) Insert button
D) Action button
Explanation:
Question 2: પાવર પોઈન્ટ કયા પ્રકારનો સોફટવેર પ્રોગ્રામ છે?
A) Word Processor
B) Spread Sheet
C) Presentation Graphics
D) Database Management
Explanation:
Question 3: સ્લાઈડ માટે જુદા જુદા લેઆઉટ પસંદ કરવા કયું ટુલ વપરાય છે?
A) Apply design
B) Bullets
C) New slide
D) Slide Layout
Explanation:
Question 4: પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બંધ કરવા કઈ કી વપરાય છે?
A) ESC
B) Tab
C) Ctr
D) Enter
Explanation:
Question 5:પાવર પોઈન્ટમાં નવું પ્રેઝનટેશન ક્રીએટ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે?
A) Ctrl + P
B) Ctrl + N
C) Ctrl + M
D) Ctrl + X
Explanation:
Question 6: પાવર પોઈન્ટ 2010ના બેક સ્ટેજ વ્યુંમાં કેટલા પેન હોય છે?
A) 3
B) 5
C) 7
D) 9
Explanation:
Question 7: સ્લાઈડ ટેક્ષટ માં જુદી જુદી ઈફેકટ આપવા માટે કયું મેનુ વપરાય છે?
A) Animation
B) Design
C) Transitions
D) Slide show
Explanation:
Question 8: સ્લાઈડ માં જુદી જુદી વિઝ્યુઅલ ઈફેકટ આપવા માટે કયું મેનુ વપરાય છે?
A) Animation
B) Design
C) Slide show
D) Transitions
Explanation:
Question 9: પ્રીડિફાઈન ચાર્ટ સ્ટાઈલ સિલેકટ કરવા કયું મેનુ વપરાય છે?
A) Animation
B) Design
C) Slide show
D) Transitions
Explanation:
Question 10: પ્રેઝનટેશનમાં કયું ટેમ્પ્લેટ સ્લાઈડના બધા એલિમેન્ટની સમાન ડીઝાઈન બનાવે છે?
A) Fax template
B) User template
C) Data template
D) Master template
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment