COPA Quiz 16

0%
Question 1: પાવર પોઈન્ટમાં કયા ડાયલોગ બોક્ષથી સ્લાઈડ ઓટોમેટીકલી અમુક સમય બાદ ચેન્જ કરી શકાય છે?
A) Action setting
B) Slide transition
C) Slide animation
D) Custom animation
Explanation:
Question 2: પાવર પોઈન્ટમાં થીસોરસ ડાયલોગ બોક્ષ માટેની શોર્ટકટ કી કઈ છે?
A) Shift+F7
B) Ctrl+F7
C) Alt+F7
D) Ctrl+Alt+F7
Explanation:
Question 3: પાવર પોઈન્ટમાં ઓટોમેટીકલી પ્રેઝેનટેશન ક્રીએટ કરવા માટે કયો ઓપશન છે?
A) Template
B) Blank Presentation
C) Auto content wizard
D) Standard test bar
Explanation:
Question 4:કયો ઓપશન ડાયલોગ બોક્ષ વડે બિલ્ટઈન ડિઝાઈન આપે છે?
A) Auto content wizard
B) Blank Presentation
C) Standard tool bar
D) Template
Explanation:
Question 5: પાવર પોઈન્ટ પ્રેઝેનટેશન રન કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે?
A) F3
B) F5
C) F7
D) F9
Explanation:
Question 6:પાવર પોઈન્ટમાં નવી સ્લાઈડ ક્રીએટ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે?
A) Ctrl + C
B) Ctrl + N
C) Ctrl + M
D) Ctrl + S
Explanation:
Question 7: પાવર પોઈન્ટમાં ક્યાં હોલ્ડરમાં ટેક્ષટ , ટાઈટલ અને પિકચર રહેલા હોય છે?
A) Contemt Holder
B) Image Holder
C) Place Holder
D) Slide Holder
Explanation:
Question 8: પાવર પોઈન્ટ 2010 પ્રેઝેન્ટેશન ફાઈલનું એક્ષટેનશન કયું છે?
A) .potx
B) .pptx
C) .ppsx
D) .thmx
Explanation:
Question 9: સ્લાઈડ રીલેટેડ હિન્ટ ઉમેરવા માટે કયો વિકલ્પ વપરાય છે?
A) Note Master
B) Presentation Master
C) Slide Master
D) Hints Master
Explanation:
Question 10: હાલની સ્લાઈડ થી પહેલી સ્લાઈડ સુધીનું સિલેકશન કરવા કઈ બે કી નું જોડકું વપરાય છે?
A) Alt + Home
B) Ctrl + Home
C) Shift + Home
D) Tab + Home
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.