COPA Quiz 17

0%
Question 1: પાવર પોઈન્‍ટ કયા વ્યુમાં હિડન સ્લાઈડ હાઈડ થઈ જાય છે?
A) Normal
B) Notes Page
C) Reading view
D) Slide Sorter
Explanation:
Question 2: કયા ઓપ્‍શનથી ફક્ત સિલેકટ કરેલ સ્લાઈડ પ્રેઝેન્‍ટેશનમાં જોઈ શકાય છે?
A) શરુઆતથી
B) હાલની સ્લાઇડ થી
C) બ્રોડકાસ્ટ સ્‍લાઈડ શો
D) કસ્‍ટમ સ્‍લાઈડ શો
Explanation:
Question 3: પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશનમાં આપેલ પૈકી કઈ ઈફેકટ છે?
A) Diamond
B) Fade
C) Push
D) Reveal
Explanation:
Question 4: સ્‍લાઈડ શો દરમ્‍યાન લેઝર પોઈન્‍ટર દર્શાવવા માટે કઈ બે કી વપરાય છે?
A) Alt + left mouse button
B) Alt + right mouse button
C) Ctrl + left mouse button
D) Ctrl + right mouse button
Explanation:
Question 5: ટેક્ષ્‍ટ ફિલ્‍ડમાં કેટલા મહતમ અક્ષરોનો એકસેસ માન્‍ય છે?
A) 255
B) 256
C) 64000
D) 65000
Explanation:
Question 6: એકસેસ માં OLEનું પૂરૂ નામ શું છે?
A) object linking and embedding
B) object linking and encrypting
C) object linking and editing
D) objet linking
Explanation:
Question 7: એકસેસમાં ફિલ્‍ડના નામની મહતમ લંબાઈ કેટલી છે?
A) 16 અક્ષર
B) 32 અક્ષર
C) 64 અક્ષર
D) 128 અક્ષર
Explanation:
Question 8: ડેટાને ટૂંકું બનાવા માટે ટેબલ ડેટાને જુદા જુદા ગ્રાફિકલ લેઆઉટમાં ગોઠવવા માટે કયો વ્‍યુ વપરાય છે?
A) ટેબલ વ્યુ
B) ડીઝાઇન વ્યુ
C) ડેટા શીટ વ્યુ
D) પાઈવોટ ચાર્ટ વ્યુ
Explanation:
Question 9: કયા વ્‍યુથી એકસેસમાં ટેબલનું સ્ટ્રક્ચર બદલી શકાય છે?
A) ડીઝાઇન વ્યુ
B) ટેબલ વ્યુ
C) પાઈવોટ ચાર્ટ વ્યુ
D) ડેટા શીટ વ્યુ
Explanation:
Question 10: ડેટાને સંબંધિત માહિતી ક્યાં ઓબજેક્ટમાં સંગ્રહ થાય છે?
A) ડોક્યુમેન્‍ટ
B) ટેબલ
C) પેજ
D) સ્ક્રિન
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.