COPA Quiz 18
0%
Question 1: એકસેસ ટેબલમાં એકટીવ સેલ ને જમણી બાજુ ખસેડવા કઈ કી વપરાય છે?
A) Ctrl + Tab
B) Alt + Tab
C) Tab
D) Shift + Tab
Explanation:
Question 2: એકસેસ ટેબલ માં એકટીવ સેલ ને ડાબી બાજુ ખસેડવા કઈ કી વપરાય છે?
A) F2
B) F5
C) Tab
D) Shift + Tab
Explanation:
Question 3: એકસેસ ટેબલમાં કઈ બેકી થી એકટીવ સેલના કન્ટેન્ટને ઝૂમ કરી શકાય છે?
A) Ctrl + F2
B) Ctrl + F5
C) Shift + F2
D) Shift + F5
Explanation:
Question 4: એકસેસ ટેબલના પહેલા રેકોર્ડના પહેલા ફિલ્ડને ખસેડવા કઈ બે કી વપરાય છે?
A) Ctrl + Tab
B) Shift +Tab
C) Shift + Home
D) Ctrl + Home
Explanation:
Question 5: એકસેસ ટેબલમાં કયા કમાન્ડથી ડેટા ફટાફટ શોધી શકાય છે?
A) Find
B) Locate
C) Search
D) Edit
Explanation:
Question 6: એકસેસ ટેબલમાં કઈ રીત થી ઈનવેલીડ ડેટા સેવ થતો રોકી શકાય છે?
A) Index
B) Filter
C) Validation rule
D) Input mark
Explanation:
Question 7: એકસેસમાં કયો વેલીડેશન રુલથી ફિલ્ડમાં ફક્ત a - z અક્ષરો જ સ્વીકાર્ય ગણાય છે?
A) Is null or NOT like “*[! a - z]*”
B) Is null or NOT like “*[a - z ]*”
C) Is null or NOT like “*![a - z]*”
D) Is null or NOT like “[! a - z]”
Explanation:
Question 8: એકસેસમાં કયા વેલીડેશન રુલથી ફિલ્ડમાં ફક્ત 0 - 9 સંખ્યા જ સ્વીકાર્ય ગણાય છે?
A) Is Null or Not Like “*[ ! 0 - 9 ]*”
B) Is Null or Not Like “[! 0 - 9]”
C) Is Null or Not Like “*[0 - 9]*”
D) Is Null or Not Like “*[!0-9]*”
Explanation:
Question 9: એકસેસમાં ક્યા વેલીડેશન રુલથી ફિલ્ડમાં ફક્ત a - z અક્ષરો અને 0 - 9 સંખ્યા જ સ્વીકાર્ય ગણાય છે?
A) Is Null or NOT Like “*[!0-9a-Z]*”
B) Is Null or NOT Like “*[!0-9/a-Z]*”
C) Is Null or NOT Like “*(!0-9a-Z]*”
D) Is Null or NOT Like “*(!0-9/aZ)*”
Explanation:
Question 10: કયા વેલીડેશન રુલથી ફક્ત ધન સંખ્યા જ ફિલ્ડમાં સ્વીકાર્ય ગણાય છે?
A) Is Null or > = 0
B) Is Null or Positive I
C) Is Null or < 0
D) Is Null or = “+”
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment