COPA Quiz 19

0%
Question 1: એકસેસમાં ઈનપુટ માર્ક સિમ્‍બોલ # શું મંજુર કરે છે?
A) સંખ્‍યા અને અક્ષરો
B) A થી Z અક્ષરો
C) 0-9 સંખ્‍યા +/- સંજ્ઞા સાથે
D) 0-9 સંખ્‍યા +/- સંજ્ઞા વગર
Explanation:
Question 2: એકસેસમાં ચોક્કસ સંખ્‍યાના નંબર કયા વેલીડેશન રુલથી ફિલ્‍ડમાં સ્વીકાર્ય ગણાય છે?
A) Is Null or Between 100000 and 99999
B) Is Null or Like “????”
C) Is Null or >= 0 AND < = 99999
D) Is Null or < = 99999
Explanation:
Question 3: એકસેસમાં જયારે ‘1678.95’ ડેટાને ‘###0.00’ નંબર ફોરમેટમાં સેટ કરવામાં આવે તો આઉટપુટ શું આવશે?
A) 1670
B) 1670.95
C) 1678
D) 1678.95
Explanation:
Question 4: આપેલ પૈકી કયું એકસેસમાં ટાઈમનું માન્‍ય ફોરમેટ છે?
A) hh:mm:ss AM/PM
B) hh.mm.ss AM/PM
C) hh-mm-ss AM/PM
D) hh/mm/ss AM/PM
Explanation:
Question 5: એકસેસમાં જયારે ડેટા ‘Primary Key’ ને ટેક્ષ્‍ટ < માં સેટ કરવામાં આવે તો આઉટપુટ શું થશે?
A) Primary key
B) primary key
C) PRIMARY KEY
D) Primary Key
Explanation:
Question 6: એકસેસમાં જયારે ડેટા ‘FOREIGN key’ ને ટેક્ષ્‍ટ > માં સેટ કરવામાં આવે તો આઉટપુટ શું થશે?
A) foreign key
B) FOREIGN KEY
C) Foreign Key
D) Foreign key
Explanation:
Question 7: એકસેસ ટેબલના ફિલ્‍ડમાં શૂન્‍ય સ્વીકાર્ય ના હોવાનું કારણ શું છે?
A) Fields is set with is Null or > 0
B) Fields is set with is Null or < = 0
C) Fields is set with is Null or! [0]
D) Fields is set with is Null or like “?”
Explanation:
Question 8: OSI મોડેલમાં નેટવર્ક રાઉટીંગ, ફલો કંટ્રોલ અને એરર કંટ્રોલ નું કામ કયું લેયર કરે છે?
A) Network layer
B) Session layer
C) Physical layer
D) Data link layer
Explanation:
Question 9: IP નું પૂરૂ નામ શું છે?
A) internet protect
B) intranet protocol
C) internet protocol
D) international protocol
Explanation:
Question 10: TCP નું પૂરૂ નામ શું છે?
A) Test Control Protocol
B) Transfer Control Protocol
C) Transport Control Protocol
D) Transmission Control Protocol
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.