COPA Quiz 20
0%
Question 1: OSI નેટવર્ક મોડેલમાં બીજું લેયર કયું છે?
A) Session layer
B) Physical layer
C) Data link layer
D) Transport layer
Explanation:
Question 2: OSI નેટવર્ક મોડેલમાં ચોથું લેયર કયું છે?
A) Session layer
B) Network layer
C) Data link layer
D) Transport layer
Explanation:
Question 3: OSI નેટવર્ક મોડેલમાં છઠ્ઠુ લેયર કયું છે?
A) Session layer
B) Network layer
C) Application layer
D) Presentation layer
Explanation:
Question 4: OSI નું પૂરૂ નામ શું છે?
A) Open Source Internet
B) Open System Interaction
C) Open Source Interconnection
D) Open System Interconnection
Explanation:
Question 5: EFT નું પૂરૂ નામ શું છે?
A) Electronic Form Transfer
B) Electronic Fund Transfer
C) Electronic Field Transfer
D) Electronic Format Transfer
Explanation:
Question 6: WANનું ઉદાહરણ કયું છે?
A) ઈથરનેટ
B) હોમ નેટવર્ક
C) કેમ્પસ નેટવર્ક
D) બ્લુટુથ નેટવર્ક
Explanation:
Question 7: ADSL નું પૂરૂ નામ શું છે?
A) Asymmetrical Digital System Line
B) Automatic Digital Subscriber Line
C) Asymmetrical Digital Subscriber Line
D) Asynchronous Digital Subscriber Line
Explanation:
Question 8: OSI નેટવર્ક મોડેલમાં ત્રીજું લેયર કયું છે?
A) Network layer
B) Session layer
C) Physical layer
D) Data link layer
Explanation:
Question 9: કોઇપણ બે નેટવર્ક સીસ્ટમ વચ્ચે ડેટા કોમ્યુનીકેશન સમજવાનું રેફરન્સ ટુલ કયું છે?
A) LAN
B) WAN
C) ISO model
D) OSI model
Explanation:
Question 10: જુદી જુદી જગ્યાએ રહેલ કોમ્પ્યુટર સીસ્ટમ એકબીજા સાથે ઈન્ટર કનેકટેડ હોય તેને શું કહે છે?
A) ઈન્ટરનેટ
B) કોમ્પ્યુટર લેઆઉટ
C) કોમ્પ્યુટર નેટવર્ક
D) કોમ્પ્યુટરની કનેક્ટીવીટી
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment