ES Quiz 01

0%
Question 1: કયા વિકલ્‍પો રોજગાર કુશળતા માટેના નથી?
A) સારા દોડવીર
B) સારી ઇન્‍ટરવ્‍યૂ કુશળતા
C) સારી વાતચીત કુશળતા
D) ઝડપી શીખવુ
Explanation:
Question 2: કર્મચારી એક એવી વ્યક્તિ છે જે___________.
A) અભ્‍યાસ કરવા માટે શાળાએ જાય છે
B) કામ કરતું નથી
C) પગાર માટે કામ કરે છે
D) રમવા જાય છે
Explanation:
Question 3: સારી કારકિર્દી વૃિદ્ધિ માટે કયા બે કુશળતાની જરૂર છે?
A) ગાયન
B) નૃત્‍ય
C) બાગકામ
D) તકનીકી કુશળતા અને રોજગાર કુશળતા
Explanation:
Question 4: ગોપી હંમેશાં તેના કાર્યમાં શીખવા અને સુધારવા માટે તૈયાર હોય છે. તેની પાસે __________ છે.
A) પ્રેમ
B) પ્રમાણપત્ર
C) વૃિદ્ધિ માટેની માનિસકતા
D) માર્કસ કાર્ડ
Explanation:
Question 5: રોજગાર કુશળતાનો અર્થ ____________ છે
A) નોકરી મેળવવા માટેની કુશળતા
B) એક સારા કર્મચારી બનવાની કુશળતા
C) સારા સંદેશાવ્‍યવહાર માટે કુશળતા
D) ઉપરોક્ત તમામ
Explanation:
Question 6: જ્યારે આપણે કંઈક ઓનલાઈન શીખીશું, ત્‍યારે તેને _________ કહેવામાં આવે છે
A) અન-લિર્નિંગ
B) અધ્‍યાપન
C) ઈ-લિર્નિંગ
D) માર્કેટિંગ
Explanation:
Question 7: ઓનલાઈન શીખવાના ફાયદા___________ છે
A) આપણે કોઈપણ સમયે અને ગમે ત્‍યાંથી શીખી શકીએ
B) તમારા કલાસના મિત્રો સાથે મિત્રતા થાય છે
C) ઘરે જલ્‍દી પહોચાય છે
D) લાઈબ્રેરી જોઈ સકાય છે.
Explanation:
Question 8: આમાંથી રોજગારની કુશળતા માટેનું પોર્ટલ કયું છે?
A) ફેસબુક
B) ભારત સ્‍કીલ
C) નેટ ફ્લીક્સ
D) હોટસ્ટાર
Explanation:
Question 9: રામ કંપનીમાં ફિટર તરીકે કામ કરે છે. તે તેના ફ્રી ટાઇમમાં તેની વેપાર કુશળતા અને રોજગારની કુશળતાને અપગ્રેડ કરવા માંગે છે. તેણે શું કરવું જોઈએ?
A) રમત રમવી જોઈએ
B) સમાચાર જોવા જોઈએ
C) ઓનલાઈન અને ઓફલાઈન કોર્ષ શોધવા જોઈએ
D) નોકરી છોડી દેવી જોઈએ
Explanation:
Question 10: ઝીના ઇ-લિર્નિંગ કોર્સ માટે નોધણી કરવા માંગે છે. તેણીની સૌથી અગત્‍યની બાબત _________ છે
A) પુસ્તકો
B) કાગળ અને પેન
C) મોબાઈલ ફોન અથવા કોમ્પ્‍યુટર
D) નવા કપડા
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.