ES Quiz 02
0%
Question 1: આજના સમયમાં, ઘણી નોકરીઓમાં ________ સ્કીલ એ મૂળભૂત સ્કીલની આવશ્યકતા બની ગઈ છે.
A) કાર્યકારી
B) ડિજિટલ
C) ચિત્રકામ
D) નૃત્ય
Explanation:
Question 2: "_____________નોકરીઓ પ્રદૂષણ ઘટાડવામાં, પર્યાવરણ અને ગ્રહને જાળવવામાં મદદ કરે છે."
A) સોફ્ટવેર
B) હાર્ડવેર
C) ગ્રીન
D) સુથાર
Explanation:
Question 3: ગ્રીન જોબ મહત્વ પૂર્ણ છે કારણ કે_________
A) તેઓ પર્યાવરણને સુરક્ષિત કરવામાં મદદ કરે છે
B) તેઓ વધુ પ્રદૂષણ કરે છે
C) તે કરવું સરળ છે
D) તે શહેરના કર્મચારીઓ માટે છે
Explanation:
Question 4: ગીથાએ હમણાંજ તેનું શિક્ષણ પૂર્ણ કર્યુ છે. તેણી __________ સુધારવા માટે પોતે મૂળભૂત બેઝીક અંગ્રેજી કોર્ષમાં જોડાઈ છે
A) નૃત્ય
B) લડાઈ
C) વાતચીત
D) કોઈ નહિ
Explanation:
Question 5: રામ પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. તમે કયા વિકલ્પ સૂચવશો?
A) ઓનલાઈન છૂટક વેપાર
B) ઓડિયો કેસેટ શોપ
C) વિડિઓ ફિલ્મ ભાડે આપવી
D) ઝેરોક્ષ શોપ
Explanation:
Question 6: મૂલ્યો અને નૈતિકતા આપણને _________ સારા બનાવવા માટે મદદ કરે છે.
A) રમતો
B) વર્તન
C) અભ્યાસ
D) ભાડું
Explanation:
Question 7: મૂલ્યો વ્યક્તિની___________ નિર્ણય લે છે.
A) પાત્રતા
B) લેપટોપ
C) ઘર
D) પદ્ધતિ
Explanation:
Question 8: સોશિયલ મિડિયા પર___________ ફોરવર્ડ કરવું સારૂ નથી.
A) બનાવટી સમાચાર
B) સંદેશા
C) શુભેચ્છાઓ
D) ગીતો
Explanation:
Question 9: જે વ્યક્તિ દેશના કાયદાને માન આપે છે અને અનુસરે છે તે_______ છે.
A) ધંધાર્થી
B) ખરાબ કર્મચારી
C) જવાબદાર નાગરિક
D) નાનું બાળક
Explanation:
Question 10: રીટાને ઓફિસમાં કોઈનું પર્સ મળ્યું . તે તેને ઓફીસના મેનજેરને આપે છે. આ બતાવે છે કે તેણી પાસે_______ છે.
A) સ્તંભ
B) પ્રામાણિકતા
C) ગુસ્સો
D) મિત્રતા
Explanation:
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Post a Comment