ES Quiz 3

0%
Question 1: ભારતના બંધારણને____________પણ કહેવામાં આવે છે.
A) ભારતીય એકેડેમી
B) ભારતીય સંવિધાન
C) નવલકથા
D) અખબાર
Explanation:
Question 2: ભારત એક સાર્વભૌમ દેશ છે. તેનો અર્થ એ કે તે પોતાના___________ બનાવી શકે છે.
A) ચલણ
B) રાજ્ય
C) ચૂંટણી
D) નિયમો અને નિર્ણયો
Explanation:
Question 3: ભારતીય બંધારણ આપણા દેશનો ______________ નો સમૂહ છે.
A) કાયદા અને નિયમો
B) ચાવી
C) સાધનો
D) ઘડિયાળ
Explanation:
Question 4: શ્રી જોહ્નસન ઘરના કામ માટે 8 વર્ષની છોકરીને નોકરી પર રાખવા માંગે છે. ભારતમાં આપણે પ્રતિબંધિત કરીએ છીએ કારણ કે તે________ છે.
A) ન્યુટ્રલ
B) સામાન્ય
C) શોષણ સામે અધિકાર
D) પોલીસ
Explanation:
Question 5: આપણને પ્રાર્થના માટે મંદિર, ચર્ચ અથવા મિસ્‍જદમાં જવાની સ્વતંત્રતા છે. આ આધારસ્‍તંભ __________ કહેવામાં આવે છે
A) જવાબદારી (Responsibility)
B) છેતરપિંડી (Cheating)
C) પ્રામાણિકતા (Honesty)
D) આદર (Respect)
Explanation:
Question 6: મોટા પ્રમાણમાં પર્યાવરણમાં હાનિકારક ધૂમ્રપાન, વાયુઓ અને રસાયણોનો ઉમેરો __________ કહેવામાં આવે છે.
A) હવા
B) પ્રદૂષણ
C) પવન
D) તોફાન
Explanation:
Question 7: ખેતી અને આવાસના હેતુ માટે ઝાડ કાપવા એ ___________કહેવામાં આવે છે.
A) વન -નાબૂદી
B) જમીન
C) વન
D) ભાગ્ય
Explanation:
Question 8: રસાયણો, કચરો, પ્લાસ્ટીકને પાણીમાં મુક્ત કરવાને શું કહેવામાં આવે છે.
A) ધ્વની પ્રદૂષણ
B) ભુમિ પ્રદૂષણ
C) હવા પ્રદૂષણ
D) જળ પ્રદૂષણ
Explanation:
Question 9: વિજ્ઞાનીકો આપણને ચેતવણી આપી રહ્યા છે કે પૃથ્‍વીના તાપમાનમાં વધારોનું કારણ ____ છે.
A) નાશ કરવો
B) જમીન ધસી પડવી
C) ગરમી
D) ગ્‍લોબલ વોર્મિંગ
Explanation:
Question 10: શ્‍યામ પ્લાસ્ટિક અને રાસાયિણક ખાતરોનો ઉપયોગ ટાળે છે. તે___________ અનસુરે છે.
A) હરિત જીવનશૈલી
B) આધુનિક જીવનશૈલી
C) વ્યસ્ત જીવનશૈલી
D) કોઈ નહિ
Explanation:

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.